અંબુજા કંપની ખાતે સ્થાનિક રોજગારીના મુદ્દે આંદોલન બન્યું ઉગ્ર

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

# ડસ્ટિંગ ઉડતા મહિલાઓએ કંપનીનો રસ્તો કર્યો બંધ

# પ્રવિણ રામે સ્થળ પર જઈ આંદોલનકારીઓને આપ્યું સમર્થન

# જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના થાય ત્યાં સુધી જગ્યા ના છોડી પ્રવિણ રામે ગાંધીસિંધ્યા માર્ગે લડાઇ ચાલુ રાખવા કર્યું આહવાન

# પ્રવિણ રામ આંદોલનમાં સક્રિય થતા આવતી કાલે કંપનીના અધિકારીઓ કરી શકે છે બેઠક

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment