હિન્દ ન્યુઝ, ડાંગ ભારત સરકારના રમતગમત અને યુવા કાર્ય મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (MYBharat) વિભાગ તથા કૃષિ વિદ્યાલય વઘઈના સંયુક્ત આયોજન હેઠળ “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬” કાર્યક્રમનું સફળ આયોજન કોલેજ ઓફ એગ્રીકલ્ચર, વઘઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્શ્ય વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬ના માધ્યમ થી યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવી અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન MYBharat ડાંગ્સના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ દ્વારા વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં…
Read MoreAuthor: Admin
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) ખાતે કૃષિ સખી/CRP માટે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ રાજપાલ આચાર્ય દેવવ્રતજી અને ન.કૃ.યુ. ના કુલપતિશ્રીની સુચના અનુસાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે આત્મા પ્રોજેક્ટ, ડાંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ના સંયુક્ત ઉપક્રમે ૩ દિવસીય પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કૃષિ સખી અને CRP ઓએ ભાગ લીધો. તથા તાલીમ અંતર્ગત કૃષિ સખી અને CRP પ્રાકૃતિક કૃષિની વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ ના ડૉ. જે. બી. ડોબરીયા, ડૉ. પ્રતિક જાવિયા, ડૉ. હર્ષદ પ્રજાપતિ, ડૉ. બીપીનચંદ્ર…
Read MoreFit India Movement અંતર્ગત “Strong Women, Strong Nation” થીમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં ૮ માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – ૨૦૨૬ની ઉજવણીને અનુલક્ષીને Fit India Movement અંતર્ગત “Strong Women, Strong Nation” થીમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોનો મુખ્ય હેતુ મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી, આરોગ્ય જાગૃતિ, સુરક્ષા, નેતૃત્વ તથા સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરદાર પટેલ રમત સંકુલ, જૂનાગઢ ખાતે ક્રીડા ભારતીના આયોજન હેઠળ મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે તેમજ સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા મળે તે હેતુસર ત્રણ…
Read Moreજલ મહોત્સવ સાથે નારી શક્તિને સન્માન અને સશક્તિકરણનો સંદેશ – નવસારી જિલ્લો
હિન્દ ન્યુઝ, નવસારી ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા ઉજવાતા “સુજલામ શક્તિ દિવસ” નિમિત્તે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામ ખાતે “જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસ”ની ઉજવણી કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને નવસારીના સંસદસભ્ય સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જલ અર્પણ કુંડમાં પ્રતિકાત્મક જલ અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રતિકાત્મક વિધિ દ્વારા જળ સંરક્ષણ, પાણી પ્રત્યે…
Read Moreજૂનાગઢ તાલુકાના વડાલ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે આજે જૂનાગઢ તાલુકાના વડાલ ગામે સફળતાપૂર્વક સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થળ પર જ ૯૪૬ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. “સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)” અંદર્ગત આયોજિત કાર્યક્રમમાં વડાલ ગામની સાથે આસપાસના કેરાળા, સુખપુર, ઝાલણસ,ર માખીયાળા, ચોકી, કાથરોટા, બલિયાવાડ,ચોકલી, બામણગામ સહિતના ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓના લાભ મેળવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં લોકોને આધાર નોંધણી (૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), આધાર કાર્ડમાં સુધારા કરવા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ…
Read Moreઅમદાવાદ પોલીસ પરિવાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી!
હિન્દ ન્યુઝ, અમદાવાદ આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તાર માં સરદાર પટેલ સ્મારક ખાતે, આગામી 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉપક્રમે, અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી દર્શનાબેન વાઘેલા – માન. મંત્રી, શહેરી વિકાસ, શ્રીમતી પ્રતિભાબેન જૈન – માન. મેયર, પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક, આશીર્વાદ ફાઉન્ડેશનના શ્રી આર.એસ.પટેલ તથા શહેર પોલીસ ના ઊચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારના મહિલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે સેમિનાર નું આયોજન થયું. શહેરના મહિલા પોલીસ…
Read Moreગુજરાતમાં વિશ્વ મહિલા દિને ૮ માર્ચ ૨૦૧૫ના પ્રારંભ થયેલી ૧૮૧ અભયમ’ સેવાને ૧૨ વર્ષ પૂર્ણ
હિન્દ ન્યુઝ, મોરબી વિશ્વ મહિલા દિને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ ‘૧૮૧ અભયમનો રાજ્યવ્યાપી સેવાનો પ્રારંભ થયો હતો. ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ પોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે. મોરબી જિલ્લામાં ૧૨ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા કુલ ૩૧૨૪૫ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન,માર્ગદર્શન અને બચાવની મદદ પૂરી પડાઈ છે. ૧૮૧‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની…
Read Moreડાંગ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી અંતર્ગત આહવામાં “મહિલા સંમેલન” યોજાશે
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૮ મી માર્ચ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ–૨૦૨૬” ની ઉજવણી આગામી તારીખ ૧૦ મી માર્ચના રોજ કરાશે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને સવારે ૧૧ વાગ્યે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આ કાર્યક્રમના ભાગરૂપે “મહિલા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ “મહિલા સંમેલન” માં મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન, મહિલા સરપંચ/બાલિકા પંચાયતની દીકરીઓનું સન્માન, વ્હાલી દીકરી કીટ/મંજુરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમોનુ વિતરણ, ગંગા સ્વરૂપા પુન:લગ્ન…
Read Moreડાંગ જિલ્લાની ૪૧ હજારથી વધુ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવતી ‘મિશન મંગલમ’ યોજના
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ હિન્દ ન્યુઝ, ડાંગ ‘મહિલા સશક્તિકરણ’ સાથે ‘આત્મનિર્ભર ભારત નિર્માણ’ ની દિશામાં રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાએ મક્કમ ગતિએ પ્રયાણ શરૂ કર્યું છે. ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના આશય સાથે ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની ‘મિશન મંગલમ’ યોજના તળે સને ૨૦૧૧ થી લઈને ૨૦૨૫ સુધીમાં જિલ્લામાં કુલ-૪૧૨૮ જેટલા ‘સખી મંડળો’ ની રચના કરી, તેમના સશક્તિકરણનું કપરૂ કાર્ય પાર પાડવામાં આવ્યું છે. જે પૈકી ૬૫૦થી વધુ મંડળની બહેનો દ્વારા નાગલીની વિવિધ પ્રોડક્ટ તૈયાર કરવા સાથે વાંસકામ, શિવણકામ, કાજુ પ્રોસેસિંગ, ચોકલેટ પ્રોડક્ટ, મશરૂમ ઉત્પાદન, હળદરનું યુનિટ, પોલ્ટ્રી ફાર્મ,…
Read Moreદાહોદ ગોદીરોડના કૃષ્ણા પાર્ક ખાતે રાષ્ટ્રીય સલામતી દિવસ નિમિત્તે MGVCL દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલ કૃષ્ણા પાર્ક ખાતે રાષ્ટ્રીય સલામતી દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા કર્મચારીઓના શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપતા એક વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ પોતાના કામના ભારણ વચ્ચે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને બીમારીઓનું વહેલી તકે નિદાન થાય તેવા શુભ હેતુથી યોજાયેલા આ કેમ્પમાં MGVCL ના અંદાજે 70 થી 80 જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન અર્બન RBSK ટીમ તેમજ અર્બન T-3 ના મેડિકલ…
Read More