બનાસકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ જે ફેન્સી નું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુર મુકામે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનિષ.જે.ફેન્સી નું જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના ચેરમેન ભલજીભાઈ રાજપૂત, લાયન્સ સ્કૂલ લાખણીના સંચાલક હેમુભા સોઢા, આરોગ્ય સમિતિ નાં સભ્ય જીલ્લા પંચાયત સદસ્ય, પુરણસિંહ જે વાઘેલા, જામાભાઈ દેસાઈ, જયંતીભાઈ વાઘણીયા દ્વારા સાફો પહેરાવી, સન્માનપત્ર અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : કનુજી ઠાકોર-, કાંકરેજ

Related posts

Leave a Comment