અમરેલી જિલ્લાના બગસરામાં અચાનક વાતાવરણ પલટો, સાથે વરસાદ

અમરેલી,

અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકામાં હાલ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ફરી વખત બગસરાના આંગણે પધરામણી કરી છે. વરસાદના આગમન સાથે જ બગસરા શહેર વરસાદ ના કારણે કોઈ અકસ્માત ન સર્જાય જેથી વીજળી નો કાપ રાખવામા આવેલ છે.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment