ગુજરાતના 5 IAS અધિકારીઓની બદલી…… 2020-09-052020-09-05 Admin ગુજરાત, હિન્દ ન્યુઝ સંદીપ સાંગલે અમદાવાદના નવા કલેક્ટર કે.કે નિરાલા ની ગૃહ વિભાગમાં બદલી બનાસકાંઠાના નવા કલેક્ટર આનંદ પટેલ પાટણ કલેક્ટર તરીકે સુપ્રિત સિંઘ ની નિયુક્તિ આલોક કુમાર પાંડે ની રોજગાર વિભાગમાં નિયુક્તિ રિપોર્ટર : દિલીપ ધામેચા, પોરબંદર Post Views: 807