મહીસાગર જિલ્લાના આંજણવા ગામે એમજીવીસીએલ દ્વારા વીજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો 2026-10-23 Admin હિન્દ ન્યુઝ, મહીસાગર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર શ્રી યુ. એ. સોલંકીના અધ્યક્ષસ્થાને સંતરામપુર તાલુકાના આંજણવા ગામ પંચાયત પરિસરમાં વીજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Views: 15