હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીને સફળ બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ.
✅ જિલ્લા કક્ષાથી લઈને ગામડાઓ સુધી વિવિધ યોગ કાર્યક્રમોનું આયોજન
✅ સ્ટેજ, મંડપ, સાઉન્ડ સિસ્ટમ અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા
✅ ટ્રાફિક, પાર્કિંગ, એમ્બ્યુલન્સ અને આરોગ્ય સેવાઓની સુવિધા
✅ સ્વચ્છતા અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા
✅ શાળા-કોલેજ, સરકારી કર્મચારીઓ અને નાગરિકોની વ્યાપક ભાગીદારી પર ભાર
🌿 “યોગ કરો, નિરોગી રહો” ચાલો, યોગને જીવનશૈલી બનાવી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.
