જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ઈસમો ને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના બોટલ નગ. 15 સાથે મુદામાલ કિં. રૂ.10500/- ના મુદામાલ સાથે બે ઈસમો ને પકડી પાડતી જોડિયા પોલીસ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય. જે અંગે જોડિયા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એમ.આર. વાળા ની સુચના થી જોડિયા પોસ્ટે સ્ટાફ પેટ્રોલિગ માં હોય જે દરમ્યાન પો.કોન્સ્ટેબલ આર.કે. મકવાણાને મળેલ ખાનગી હકીકત ના આધારે જોડિયા ગામમાં આવેલ મેમણ પરા વિસ્તારમાં રહેતા મહમદ ભાઈ કરીમભાઈ દલ ના રહેણાક મકાન માંથી નીચે મુજબ નો મુદામાલ કબજે કરેલ છે. આરોપી નં.1 મહમદભાઈ કરીમ ભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ ધધો ડ્રાઇવીંગ રહે.મેમણ પરા જોડિયા જી.જામનગર. તા.જોડિયા,આરોપી ન..2.. સાહિલભાઈ ફિરોઝભાઈ સન્ના જાતે વાઘેર ઉ.વ.18 ધધો.મજૂરી રહે. મેમણ પરા. જોડિયા. જી.જામનગર. તા.જોડિયા. આ કાર્યવાહી જોડિયા પો.સ્ટે.ના પો.સ.ઇ. એમ.આર. વાળા તથા સ્ટાફના પો. હેડ.કોસ્ટે. એસ.આર. રાઠોડ તથા પો.કોસ્ટે. આર. કે. મકવાણા તથા બી.કે.સાવધોર ના ઑ એ કરેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

જામનગર,

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય. જે અંગે જોડિયા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એમ.આર. વાળા ની સુચના થી જોડિયા પોસ્ટે સ્ટાફ પેટ્રોલિગ માં હોય જે દરમ્યાન પો.કોન્સ્ટેબલ આર.કે. મકવાણાને મળેલ ખાનગી હકીકત ના આધારે જોડિયા ગામમાં આવેલ મેમણ પરા વિસ્તારમાં રહેતા મહમદ ભાઈ કરીમભાઈ દલ ના રહેણાક મકાન માંથી નીચે મુજબ નો મુદામાલ કબજે કરેલ છે. આરોપી નં.1 મહમદભાઈ કરીમ ભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ ધધો ડ્રાઇવીંગ રહે.મેમણ પરા જોડિયા જી.જામનગર. તા.જોડિયા,આરોપી ન..2.. સાહિલભાઈ ફિરોઝભાઈ સન્ના જાતે વાઘેર ઉ.વ.18 ધધો.મજૂરી રહે. મેમણ પરા. જોડિયા. જી.જામનગર. તા.જોડિયા.
આ કાર્યવાહી જોડિયા પો.સ્ટે.ના પો.સ.ઇ. એમ.આર. વાળા તથા સ્ટાફના પો. હેડ.કોસ્ટે. એસ.આર. રાઠોડ તથા પો.કોસ્ટે. આર. કે. મકવાણા તથા બી.કે.સાવધોર ના ઑ એ કરેલ છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment