વેરાવળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ ના કાર્યકરો

વેરાવળ,

વેરાવળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ ના કાર્યકરો એ દર્દીઓને સારવાર બરાબર મળે છે કે કેમ, ભોજન બરાબર મળે છે કે કેમ, આ બધી બાબતો અંગે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી. ઉપર લેવલ સુધી ટેલિફોનિક જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું અને ટેસ્ટિંગ પણ વધારવા જણાવ્યું.
સાથે સાથે કિડનીના દર્દીમાટે ડાયાલીસીસ મશીન પણ ઘણા સમયથી બંધ હોય આ અંગે પણ રજુઆત પણ કરી, સાથે અમારી કોઈ પણ જાતની મદદ ની જરુર હોય તો હું તૈયાર છું. પણ દર્દીને કોઈપણ જાતની તકલીફ ન પડે એવી સૂચનાઓ આપી.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment