હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસતી ગણતરીની ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા પૂર્ણ કરી
નાગરિકોને સ્વ-ગણતરી કરી રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં સહભાગી બનવા અપીલ

બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર હર્ષદ વોરા ના અધ્યક્ષ સ્થાને નવી ચૂંટાયેલી જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક યોજાઈ
જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પાયલબેન ભૂમીતભાઈ માથોળિયા અને ઉપપ્રમુખ પદે ભરતસિંહ ભગવાનભાઈ ડોડીયાની વરણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરએ હોદ્દેદારોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી

બરવાળા તાલુકાના ચોકડી ગામે તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું
શાળાની આસપાસના વિસ્તારમાં તમાકુ વેચાણ સામે કાર્યવાહી : ૫ દુકાનદારો પાસેથી દંડ વસૂલ

