હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા ₹271.20 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
સાણંદમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ
₹244 કરોડના ખર્ચે RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન પ્રોજેક્ટ પૂર્ણ
આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે ‘ઝીરો વોટર લોગિંગ’ ઝોન બનશે.
નરોડા ઔદ્યોગિક વસાહતનું ₹27.20 કરોડના ખર્ચે નવીનીકરણ
આધુનિક માળખાકીય સુવિધાઓથી ઉદ્યોગોને મળશે વેગ
