રવિ માર્કેટિંગ સીઝન 2026-27
હિન્દ ન્યુઝ, ગાંધીનગર
લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો ઓનલાઇન નોંધણી તા. 01 થી 30 એપ્રિલ, 2026 સુધી કરી શકશે. ખરીદી તા. 01 મે થી 15 જુલાઈ, 2026 સુધી કરવામાં આવશે.
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
