હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફતેપુરા અને ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાર મંડળોની રચના તથા અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશોની ૨૦ પ્રતો આ સાથે સામેલ રાખેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ, દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફત્તેપુરા અને ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાર મંડળોની રચના તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ તા. ૧૬ – ૦૩ – ૨૦૨૬ ના રોજ બહાર પાડયા છે.
