તા. 9થી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ- 2026’નું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા નાણાકીય જાગૃતિ અને સુરક્ષિત બેન્કિંગ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરમાં તા. 9થી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ- 2026’નું આયોજન.

🔷 ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ- 2026’ની આ વર્ષે ઉજવણી માટે ‘KYC-સુરક્ષિત બેન્કિંગ તરફ તમારું પહેલું પગલું’ થીમ નક્કી કરાઈ. જેનું RBIના ગવર્નર શ્રી સંજયભાઈ મલ્હોત્રા દ્વારા મુંબઈ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

🔷 આ સપ્તાહ દરમિયાન અભિયાનમાં કેવાયસીનું પાલન સરળ અને સુવિધાજનક હોવા પર વધુ ભાર મૂકાશે, સેન્ટ્રલ કેવાયસી-CKYC વિશે જાગૃતિ, ગ્રાહકોને કેવાયસી સંબંધિત છેતરપિંડી કોલ્સ અને સંદેશાઓથી સાવચેત કરવામાં આવશે તેમજ નાણાકીય મ્યુલ્સ બનવાના જોખમ અંગે જનમાનસને વધુ સચેત કરાશે.

Related posts

Leave a Comment