ભાવનગરમાં રૂા.૪.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય (પી.જી.)નું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ર્ડા.પ્રદ્યુમનભાઈ વાજા

હિન્દ ન્યુઝ, ભાવનગર

હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, પરંતુ જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા: કેબિનેટ મંત્રી શ્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજા

વિધાર્થીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું : કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા

ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના મહાનુભાવોની ગરીમામય ઉપસ્થિતિ

Related posts

Leave a Comment