ખમીરવંતા ખેડા જિલ્લાના વિકાસના પથ પર નવું સોપાન ઉમેરાયું

હિન્દ ન્યુઝ, ખેડા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે સર્વાંગી વિકાસ માટે ₹૩૪૮ કરોડથી વધુ રકમના 31 વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નવરચિત ફાગવેલ તાલુકાનો શુભારંભ કરાવ્યો 

વહીવટી કાર્યક્ષેત્રને વેગ આપવા માટે તાલુકા સેવા સદન હેતુ જમીન ફાળવણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી; આગામી એક વર્ષના ટૂંકા ગાળામાં જ સ્થાનિક નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ છત નીચે પૂરી પાડતી અત્યાધુનિક કચેરીની સુવિધા ઉપલબ્ધ થશે

નવરચિત ફાગવેલ તાલુકામાં સિંચાઈ, પાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધા અંતર્ગત કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ખેડા જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ અને સુલભ બનશે

Related posts

Leave a Comment