વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત ઝોન; સુરત ખાતે ‘MSME કોન્ક્લેવ’ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત 

    સુરત ખાતે તા. 9 – 10 એપ્રિલ, 2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન, આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાનો સમાવેશ.

સુરત ખાતે યોજાનાર VGRC દરમિયાન વિવિધ વિષયો પર સેમિનાર, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે જેવા બહુ આયામી આયોજનો હાથ ધરાશે, જ્યારે MSME કોન્ક્લેવમાં દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ 06 જિલ્લામાં કાર્યરત માઈક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ એકમોને કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરાશે.

Related posts

Leave a Comment