સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન નીતિ આયોગમાં રજીસ્ટર થવા બદલ ખુબ ખુબ અભિનંદન

કાલાવડ,

પત્રકાર ના હિત માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ ( સારા એસોસિએશન ) નું સરકારશ્રી ના ‘નીતિ આયોગ’ માં રજીસ્ટર થવા બદલ આપ તમામ ‘સારા’ એસોસિએશન ના પદાધિકારીઓ, સભ્યો અને ‘સારા’ એસોસિએશન ના તમામ શુભેચ્છકો ને હું ડૉ.સીમાબેન પટેલ (સંસ્થાપક / રાષ્ટ્રીય અધ્યક્ષા) આપ સૌના સાથ સહકાર બદલ અને આપશ્રી વડીલો, ભાઈઓ અને બહેનો ના આશીર્વાદ થી ‘સારા’ એસોસિએશન નું ‘નીતિ આયોગ’ માં રજીસ્ટર થવા ના આ શુભ અવસર પર આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છુ અને આ શુભ અવસરે આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છુ.

===========પત્રકાર એકતા જિંદાબાદ===========

ડો. સીમાબેન પટેલ

સંસ્થાપક/રાષ્ટ્રીય અધ્યક્ષા

સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન (SARA)

 

 

Related posts

Leave a Comment