ઘાટલોડિયા વિધાનસભાની ભવ્ય પદયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ

હિન્દ ન્યુઝ,

      આવો, ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરીએ. 

    એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ અંતર્ગત આજે ઘાટલોડિયા વિધાનસભાની ભવ્ય પદયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ. 

     આ પદયાત્રામાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ નરહરિભાઈ અમીન, દિનેશભાઈ મકવાણા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં

Related posts

Leave a Comment