બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

     બનાસકાંઠામાં મગફળી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી.

     બનાસકાંઠામાં ૩૫થી વધુ સેન્ટર પર મગફળી સહિતના પાકની ખરીદી શરૂ કરાઈ. મગફળીમાં બજારભાવ કરતા પ્રતિ મણ ૪૦૦ થી વધારે રૂપિયા મળતા અમારા જેવા ખેડૂતોની આવકમાં વધારો થશે : ખેડૂત પ્રમોદભાઈ જોશી

ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને આર્થિક બળ મળ્યું. ખેડૂતોએ સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો.

Related posts

Leave a Comment