દેવગઢ બારિયા માં વૃક્ષો ધરાશય થયા…..

દેવગઢ બારિયા,

પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારિયા માં ઢોર દવાખાની બાજુ માં લીમડાનું વૃક્ષ ધરાશય થયું અને બીજો બનાવ દેવગઢબારિયા સબજેલ બાજુમા વૃક્ષ ધરાશય થતા આજુબાજુ માં જ પગલે ગાડીઓમાં નુકસાન થયું હતું. ઢોર દવાખાનાની બાજુમાંવૃક્ષ ધરાશય થતાં આજુબાજુના મુકેલા લારીઓ-ગલ્લાઓ‌ને નુકસાન થયું હતું. વીજળીના તાર તુટી ગયા હતા. પ્રિ-મોનસુન‌ કામગીરી પર અંનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે

શું પ્રિ-રીમોનસુન કામગીરી માત્ર કાગળ પર જ છે ? શું આમાં મોટી કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત ? શું આ ધટના પછી તંત્ર કોઈ કામગીરી કરશે ખરું તેવા અંનેક સવાલો નગરમાં ચર્ચાય રહ્યાં છે આવનાર દિવસોમાં તંત્ર આ ધટના માં શીખ લય શું કરે છે તે જોવા નું રહયુ , સદનસીબે કોઇ મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ છે.

રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢબારિયા

Related posts

Leave a Comment