કેશોદ માં વરસાદી માહોલ થી ખેડૂતો માં ખુશીનો માહોલ

જૂનાગઢ,

કેશોદ માં સતત ત્રણ દિવસ થી વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી ને લઈ કેશોદ ગ્રામ્ય સહિત સહિતના પંથકમાં વરસાદ

કેશોદના અનેક ગામડાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે

કેશોદ પંથકમાં સારા વરસાદ થી શહેર માં ઠંડક પ્રસરી

વરસાદી માહોલ થી ખેડૂતો માં ખુશીનો માહોલ

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment