રાજકોટ શહેર રામ મંદિર શિલાન્યાસના પ્રસંગને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી

રાજકોટ,

રાજકોટ શહેર રામ મંદિર શિલાન્યાસના પ્રસંગને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી. ભાજપના આગેવાનો ફટાકડા ફોડી, એકબીજાને મો મીઠા કરાવી, જય જય શ્રીરામના નારા લગાવીને કરી ઉજવણી, ભાજપ કાર્યાલયમાં રંગોળી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યાલય રામના ફોટોથી સજાવવામાં આવ્યું, ભાજપના આગેવાનો રમ્યા રાસ.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment