બોટાદકરની 154મી જન્મ જયંતીએ સાહિત્ય, સર્જન અને સર્જનકારનો ત્રિવેણી સંગમ સર્જતો કાર્યક્રમ “સર્જક સાથે સંવાદ”

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા માહિતી કચેરી અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે કવિશ્રી બોટાદકરની જન્મજયંતી નિમિત્તે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ સંપન્ન

પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ માટે વર્ષ 2023માં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થનારા કવિશ્રી વિનોદ જોશી સાથે “સર્જક સાથે સંવાદ”

માહિતી ખાતું એ રાજ્ય સરકારનું ખૂબ જ મહત્વપૂર્ણ ખાતું છે. માહિતી, મનોરંજન અને શિક્ષણ એમ ત્રણેય ક્ષેત્રોને માહિતી ખાતું આવરી લે છે

“સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ થકી મને ફરી જૂના દિવસો યાદ કરવાનો અવસર મળ્યો : કવિશ્રી વિનોદ જોશી

કાર્યક્રમમાં પિનાકીભાઈ મેઘાણી અને અભેસિંહ રાઠોડ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા

Related posts

Leave a Comment