સુઇગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ…….

ભાભર, બનાસકાંઠા

સુઇગામ અને સુઇગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો હતો, જેમાં સુઇગામ અને ગામડાઓમાં કોરોના વાયરસ ના દસ જેટલા કેસો નોંધાયા હતા. આમ આવી રીતે દસ જેટલા પોઝીટીવ કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારના લોકો માં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો. જોકે સુઇગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ઉચોસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારી ઓ અને ડોક્ટરો દ્વારા અલગ અલગ જગ્યાએ પોઝીટીવ કેસો ને કોરોન્ટાઇન કરી ને કોરોના વાયરસ નુ સંક્રમણ આગળ ના વધે તે માટે સતત પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment