છોટાઉદેપુરથી અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલ બ્રિજમાં પડેલા ગાબડાનું પુરાણ કરાયું 2024-08-29 Admin હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરથી અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજ ઉપર ભુવો પડવાના લીધે ગાબડું પડ્યું હતું. જેના પગલે બ્રિજ પરના વાહન વ્યવહારને વન વે કરવામાં આવ્યો હતો. આ ગાબડાનું યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવ્યું છે. Post Views: 20