જેતપુરમાં સિટી પોલીસ મથકે કમાન્ડ કંટ્રોલ સેન્ટર નું ઉદ્ધાટન કરવામાં આવ્યું

જેતપુર,

રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમજ જેતપુર સિટી પોલીસ તેમજ લોક ભાગીદારીથી સ્થાપિત જેટ આઈ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટર નું જેતપુર સિટી પોલીસ મથકે લોકાર્પણ સમારોહ યોજાયો

જેતપુર શહેર માં 48 પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગવામાં આવ્યા અને સિટી પોલીસ સ્ટેશન માં જેટ આઈ રૂમ બનાવામાં આવ્યો છે , જેથી પોલીસ ની બાજનઝર સિટી ઉપર રહે છે.

જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ના સંદીપ સિંહ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક તેમજ ની હાજરીમાં કરાયું ઉદ્ઘાટન

રિપોર્ટર :  વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment