જોડિયા ગામે “રિટેઇલ માર્ટ” નામની એક શોપ સખી મંડળ દ્વારા શરૂઆત કરવામાં આવી

જોડિયા ,

જોડિયા તાલુકા પંચાયત ” મિશન મંગલમ ” યોજના હેઠળ” શક્તિ સખી મંડળ ” જોડિયા દ્વારા “રિટેઇલ માર્ટ ” શરૂ કરવામાં આવી છે.

સદરહુ રિટેઇલ માર્ટ નું ઉદ્દઘાટન  જે. એચ.સોરઠીયા. જોડિયા તાલુકા વિકાસ અધિકારી ના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ સમયે (PMAY) ના ઈજનેર કમલભાઈ ભીમાણી, નાયબ હિસાબનીશ અશ્વિનભાઇ ભીમાણી,

તાલુકા લાઇવલીહૂડ મેનેજર હિરલબેન મારવણીયા અને ક્રિષ્નાબેન ભટ્ટ તથા સખી મંડળ ના પ્રમુખ શ્રી નયનાબેન કાવર સખી મંડળના સભ્યો હાજર રહ્યા હતા.

આ શોપમાં સ્ટેશનરી ની તમામ આઈટમ સરકાર ના નિયમ મુજબના ભાવથી વહેંચણી કરવામાં આવશે. તેમ મંડળના પ્રમુખ દ્વારા જણાવેલ છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment