ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો નોંધે

હિન્દ ન્યુઝ, આણંદ

ઓગષ્ટ -૨૦૨૪ અંતર્ગત આઈ.ટી.આઈ., વાસદ ખાતે ચાલતા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૩ જુન ૨૦૨૪ છે. તે પહેલાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તમામ ઓરીજીનલ ડાક્યુમેન્ટેસ સાથે સંસ્થા ખાતે તાત્કાલિક સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રિન્સીપાલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment