વેરાવળ અને ઉના નગરપાલિકા વિવિધ વોર્ડ માટે તા.૩૦ ડિસેમ્બરના રોજ સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત ઉના અને વેરાવળ નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડ માટે સેવાસેતુ”કાર્યક્રમ તા.૩૦ ડિસેમ્બરના સવારે ૯ કલાકથી યોજાશે.

જેમા ઉના નગરપાલીકાના વોર્ડ નંબર ૧ થી ૫ માટે યોગા કેન્દ્ર ઉના ખાતે યોજાશે તેમજ વેરાવળ નગરપાલિકા વોર્ડ નંબર,૨,૩,૪,૫,૬ માટે “કેવટ ભુવન”ખારવા સમાજની વાડી ભીડીયા ખાતે નિયત સમય મુજબ યોજાશે.

Related posts

Leave a Comment