હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતેના પંપ હાઉસની ઓરડીની અંદર ગત તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ રાત્રીના અંદાજે ૯.૦૦ કલાકે ફરજ પરના કર્મચારીઓ દ્વારા કાય અજગર જોવા મળતા તેઓએ તેમના ઉપલા અધીકારીને અજગર હોવાની જાણ કરેલ અધીકારી દ્વારા તુરંત ઝૂ શાખાના ઝૂ સુપ્રિટી ડેનન્ટને ઘટનાની જ કરાતાં સુરત જ ઝૂ શાખાના અનુભવી એનીમલ કિપરની ટીમને સ્થળ પર મોકલવામાં આવેલ ખનીમલ કિપર તથા વેટરનરી આસિસ્ટન્ટ દ્વરા સ્થળ નપામ કરતા પંપ હાઉસની ઓરડીની અંદર ખુબ જ વિશાળ કદનો અંદાજ ૧૫ થી ૧૬ ફૂટની અજગર જોવા મળેલ. આ પંપ હાલમની ઓરડીમાં વાયરીંગ પસાર કરવા માટે ગટર બનાવવામાં આવેલ હોવાથી અજગર ગટરમાં જતો રહેતા તેમજ બટપટી જગ્યાના કારણે મહામહેનતે ૧,૫ કલાકની જહેમતનાં અંતે અજગરને સહી સલામત બહાર કાફી પકડવામાં આવેલ.
લેટરનેરી ઓફીસર દ્વારા આ અજગરનું નીરીક્ષણ કરાતા અજગર ૧૫૫ ફૂટ લંબાઇ તથા માદા જાતીનો હોવાનું જણાયેલ છે. આ અજગર તંદુરસ્ત હોય. કુદરતી રક્ષીત વિસ્તારમાં મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કરવામાં આવશે