રાજકોટ શહેર રાજય સરકારશ્રીના આદેશ અનુસાર નવા ભળેલા ગામોને વોર્ડનું વિસ્તરણ કરી વોર્ડ નંબર નિયત કરાયા હતા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ શહેર મહાનગરપાલિકામા ભેળવવામાં આવેલ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર, મનહરપુર-૧ સહિતના નવા સીમાંકન ના થાય ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા કામચલાઉ ધોરણે જે તે વોર્ડનું વિસ્તરણ કરી મોટામવા ને વોર્ડનં.૧૦ મુંજકા ને વોર્ડનં.૯ ઘંટેશ્વર ને વોર્ડનં.૧ અને માધાપર, મનહરપુર-૧ સહિતને વોર્ડનં.૨ તરીકે કરવામાં આવેલ છે. આ હુકમ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment