દામનગર પોલીસ તિન પત્તી નો જુગાર રમતા 3 ઈસમોને પકડતી પોલીસ

દામનગર,

દામનગરના લાઠી તાલુકા ખાતે આવેલ નારાયણ નગર આંબરડી રોડ પાસે આવેલ ખંડિયા હનુમાન ના મંદિર પાછળ તારીખ 18-06-2020 ના રોજ  તીનપત્તી નો જુગાર રમતા 3 ઈસમો ને બાતમીના આધારે પકડી પાડેલ, જેમાં મુદ્દામાલ રોકડ રકમ 15400, મોબાઇલ નંગ 3 કિંમત અંદાજે 7500, મોટર સાયકલ નંગ 2 કિંમત અંદાજે 30000 કુલ મુદ્દામાલ કિંમત 52900 નો માલ સમાન કબ્જે કરેલ છે ધારા 12 કલમ મુજબ ગુનો નોંધેલ છે. દામનગર પોલીસ સ્ટાફ આ ઈસમોને પકડી લીધા હતા.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment