ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામ માં પ્રાથમિક શાળા નવનિર્માણ

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર

વસો ગામ માં પ્રાથમિક શાળાનું ખુબજ સરસ રીતે નિર્માણ થવા જઈ રહ્યું છે જે સમગ્ર ગુજરાત માં નઈ હોય તેવી પ્રાથમિક શાળા નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં અતિ આઘ્યુનિક રીતે સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ રૂમ્સ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં નવનિર્માણ ભૂમિ પૂજન કાર્યક્રમ માં આવે લા મુખ્ય મહેમાન વિજયભાઈ ફૂલાભાઈ પટેલ અને દાતા માતૃ ભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ (યુ.એસ.એ) ના પ્રેસિડન્ટ રમેશભાઈ છોટાભાઈ પટેલ નું ખૂબ ખૂબ અભિનંદન છે કે જેમને વાસો ગામ ના વિદ્યાર્થીઓને શિક્ષણ સારું થાય તે બદલ એમને એક મોટા પાયાનું ફાળો આપવા માં આવ્યુ.

રિપોર્ટર : મોહિન મલેક, ખેડા

Related posts

Leave a Comment