ઢસા,
ગઢડા તાલુકાના ઢસા જંકશન ના મુસ્લિમ સમાજ આગેવાનો રહીમભાઈ k.g.n. શોપ વાળા મનસુરભાઈ સેલોત ઉમરભાઈ બેલીમ ની આગેવાની માં ઢસા સુન્ની મુસ્લિમ સમાજ ના લોકો એ રમજાન માસ શરુઆત થી લઈ ને આજ ઈદ ના દિવસ સુધી તમામ મુસ્લિમ સમાજ નાં લોકોએ ઘર ની અંદર રહી રમજાન માં નમાજ અદા કરી હતી. ઢસા જંકશન નાં P. S. I રાવલ દ્વારા લોકડાઉન નાં પગલે સમગ્ર ઢસા જંકશનમાં કરેલ સરાહનીય કામગીરી બદલ ઢસા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા