કાલાવડ ખાતે ચાર વર્ષની બાળા એ કપરી ગરમી માં રાખ્યો ૨૭મો રોજો ……..

કાલાવડ, 

           કાલવડના કુંભનાથ પરા માં રેહતા અજીમભાઇ ડોડિયા ની પુત્રી અરવા એ ચાર (4) વર્ષની નાની ઉંમરમાં કપરી ગરમીમાં રમજાન માસનો સૌથી અહમ ગણાતો 27મો રોજો રાખી અલ્હાની બંદગી કરી હતી. અલ્હા આ માશૂમ બાળા અરવા ના કરેલ રોજા ને સ્વીકારે એવી પરિવાર જનોએ અપેક્ષા રાખેલ હતી. સાથે સમાજ માં આ નાની બાળા આસ્થાનું પ્રતિક સમાન બની હતી.    

 

Related posts

Leave a Comment