હિન્દ ન્યુઝ, ધાંગધ્રા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ખૂબ ચર્ચા કિસ્સો ધાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના કર્મચારીને નિયમો વિરુદ્ધ છુટા કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો ઓપ બેંકની અપીલ નામંજૂર કરતી હાઈકોર્ટે બેંકને રુ ૫૦ હજારની પેનલ્ટી ફટકારી વર્ષ ૨૦૨૧ માં અપીલ દાખલ કરવામાં આવી હતી નરેશકુમાર અગ્રવાલની સામે કરી હતી અપીલ ગુજરાત હાઇકોર્ટે ના નામદાર ન્યાય મુર્તી દ્રારા અપીલ ના મંજૂર કરવામાં આવી હતી અરજદારની વય મર્યાદા સુધીના તમામ હક આપવા નીચલી કોર્ટના હુકમને રાખ્યો યથાવત બેંકને રૂપિયા 50 હજારની પેનલ્ટી પણ ફટકારાઇ 6 વર્ષ પહેલા અરજદારને નિયમો વિરુદ્ધ છૂટ્ટા કર્યા હતા હાલ તો હાઈકોર્ટે દ્વારા નિચલી કોર્ટનો હુકમ તથા બેંક ને ૫૦ હજારની પેનલ્ટી ફટકારતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે
રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા