કાંકરેજ તાલુકા ના તમામ દશનામી ગોસ્વામી યુવા મંડળ ના સભ્યો ની મિટિંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, કાંકરેજ

મિંટિંગ પધારેલ કાંકરેજ દશ ગોસ્વામી યુવા મંડળ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું મોજે ગામ જંત્રાખડી, તા. કોડીનાર જી. ગીર સોમનાથ ના ગૌસ્વામી ( મેઘના થી ) કૌશિકગીરી ની લાડલી દીકરી પ્રથા સાથે જે ઘટના બની એ ખૂબ જ દયનિય છે અને ક્ષમા ને પાત્ર નથી. આવા નારાદ્યમો ને સરકાર દ્વારા સ્પેશિયલ કોર્ટ દ્વારા આવું અદયમ્ય કૃત્ય કરનાર ને તાત્કાલિ કેસ ચલાવી અને ફાંસી ની સજા કરવામાં આવે જેથી ભવિષ્ય માં આવી નિર્દોષ બાળાઓ નો ભોગ લેવાય નહીં. અમો સમાજ વતી સરકાર ને આ આવેદનપત્ર આપીએ છીએ કે સરકાર આવા આરોપી ને સત્વરે કડક માં કડક કાર્યવાહી કરે. જેથી ભવિષ્યમાં આવા બીજા બનાવ ન બને તે માટે આ આવેદન પત્ર આપવામાં આવેલ

રિપોર્ટર : ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા

Related posts

Leave a Comment