કેશોદ ત્રિલોક પરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા…..

કેશોદ ,

 

કેશોદ ત્રિલોક પરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા

 

કેશોદ માં તાલાલા થી  કાપડની ખરીદી કરવા આવેલ યુવાન નો ગળા ફાસો ખાઈ કર્યું મોત વાલુ

 

કેશોદ મામલતદાર અને પોલીસ  ઘટના સ્થળે પહોંચી મૃતક ને પીએમ અર્થે કેશોદ સીવીલ હોસ્પિટલમાં  ખસેડાયો

 

મૃતક રમેશ ગિરી પ્રેમગીરી ઉંમર વર્ષ ૪૦ કોઈ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા

 

વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

 

રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment