ઢસા ગામમા ગઢડા રોડ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓને માર્ગદર્શન આપતા psi રાવલ

ગઢડા,

ગઢડા તાલુકાના ઢસા ગામમા ગઢડા રોડ ઉપર આવેલ ખુબડશા પીર દરગાહ (કબ્રસ્તાન) બાજુમા આવેલ સ્થળ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓને માર્ગદર્શન આપતા psi રાવલ એ જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસ દિવસે દિવસે વાળી રહ્યા છે ત્યારે આવા સમયમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા જવાનો રાત દિવસ એક કરી પોતાની ફરજ નિભાવી રહયા છે. ત્યારે ઢસા ગામ પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરી દેવામા આવ્યું છે. હાલ બોટાદ મા અચાનક કોરોના વાયરસ ના કેસો વધી જતા સમગ્ર જિલ્લામા સખ્ત બંદોબસ્ત કરી દેવામા આવ્યુ છે.

ઢસાના psi રાવલ એ તમામ સ્થળ પર રહેતા પોલીસકર્મીઓ ને કોરોના સામે રક્ષણ મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. નિયમ નું પાલન કરવાનું જણાવ્યું, સાથોસાથ વારંવાર હાથને સેનેટાઈઝર કરવા અંગેની પણ સૂચન કર્યું.

રિપોર્ટર : આસીફ રવાણી, ગઢડા

Related posts

Leave a Comment