ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જી.નર્મદામા. ૫’મી સપ્ટેમ્બર, શિક્ષક દિન ની ઉજવણી

હિન્દ ન્યુઝ,

શૈક્ષણિક વર્ષ 2020/2021ના જીલ્લા/તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષકો ને પારિતોષિ એનાયત કરવા તેમજ નિવૃત્ત થયેલા પ્રાથમિક, માદયમિક ઉ.મા.શાળા, શિક્ષકોને સન્માન કાયૅક્રમ રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો. કાયૅક્રમમાં રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કુમારભાઈ કાનાણી જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, જીલ્લા કલેકટર ડી.જે.શાહ, જીલ્લા વિકાસ અધિકારી, તથા જીલ્લા પંચાયત પ્રમુશ્રી પયુશાબેન વસાવા તથા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જીલ્લા શિક્ષણ અઘિકારી જયેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો અને જીલ્લા ના સારસ્વત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment