રાજકોટ શહેર વોર્ડનં.૧૮માં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ૧૦,૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કર્યું

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ, ડો.પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીરાજસિંહ વાળા આગેવાની હેઠળ રાજકોટ શહેરના વોર્ડનં.૧૮ માં યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા અંદાજે ૧૦.૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરાયેલ આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર.અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગણી સહિત ના ઉપસ્થિત રહી રાજકોટ શહેરના પ્રજાજનોને માસ્ક વિતરણ કરાયું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment