આણંદના મોગર ગામે સેવાભાવી ભાઈઓ ના સહયોગ થી લોક ફાળો

હિન્દ ન્યૂઝ, આણંદ 

          સોશિયલ મિડિયા માં વાયરલ વિડિયો ને લઈને આણંદના મોગર ગામે સેવાભાવી ભાઈઓ ના સહયોગ થી લોક ફાળો લેવામાં આવ્યો. મહિસાગર જિલ્લાના ગામ કાનેસર ના ધૈર્યરાજસિંહ રાઠોડ ને મદદ માટે અને સૌને માસુમ બાળકને બચાવવા માટે અપીલ કરવામાં આવી અને શક્તિ પ્રમાણે જેટલું વધુ માં વધુ દાન એકત્રિત થાય અને એમને દાન આપી સહભાગી બની ને દાન કરવા વિનંતી કરવામાં આવી હતી.

એક દાન માસૂમ બાળક કે નામ

રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ

Related posts

Leave a Comment