ધારી કોંગ્રેસ અગ્રણી ના ભાણીયાભાઈ ના જન્મ દિવસે અનોખી ઉજવણી

હિન્દ ન્યૂઝ, ધારી

            ધારી ના ડાગાવદ ગામ ના અને ધારી તાલુકા કોંગ્રેસ અગ્રણી રોહિતભાઈ સરધારા ના ભાણિયાભાઈ સિધકુમાર ના જન્મ દિવસ નિમિત્તે માનવ મંદિર માનસિક અને નિરાધાર ના આશ્રમ મા જયને આજે ભોજન જમાડી ને સરસ વિચાર કરીને એમની સાથે જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.

રીપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment