નર્મદા જીલ્લામાં આજે પલ્સ પોલિયો રવિવાર અંતર્ગત પાંચ વર્ષ થી આેછી વયના બાળકો ને પોલિયો ના બે ટીપા પિવડાવવામા આવ્યા

હિન્દ ન્યૂઝ, નર્મદા

નર્મદા જીલ્લામાં આજે પલ્સ પોલિયો રવિવાર અંતર્ગત પાંચ વર્ષ થી આેછી વયના બાળકો ને પોલિયો ના બે ટીપા પિવડાવવામા આવ્યા હતા. નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના વડીયા ગામમાં જાહેર જગ્યા પર, જ્યાં જ્યાં લોકોની અવર જવર વધુ હોય ત્યાં ત્યાં જિલ્લા ના આરોગ્ય તંત્ર દ્વારા પોલિયોના બુથ રાખવામાં આવ્યા હતા અને ધણા વાલીઓ દ્વારા પોતાના પાંચ વર્ષ થી આેછી વયના બાળકો ને પોલીયો પિવડાવવામાટે સવાર થી જ ઉત્સાહ સાથે પોલિયો પિવડાવવામાટે આવી રહ્યા હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment