કેશાેદના ગંગનાથપરા 2 માં રહેતી મહિલાનું આકસ્મિત માેત

કેશાેદ,

કેશોદ ના ગંગનાથ પર -2માં રહેતી મહિલાનું નામ સવિતાબેન પાેપટભાઇ ચુડાસમા, ઉ.વ. 45 હાેવાનું જાણવા મળ્યું. ચાલું ઇલે.માેટર દરમિયાન અન્ડરગ્રાઉન્ડ ટાંકો વીજ શાેક લાગ્યાનું અનુમાન, બેભાન અવસ્થા મહિલાને 108 મારફતે મહિલાને હોસ્પિટલ ખસેડાતાં ડાેકટરે કરી માેતની પુષ્ટી, પાેલીસે હોસ્પિટલ કામ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment