હિન્દ ન્યુઝ, સાણંદ
સાણંદ સરખેજ હાઈવે પર આવેલ ગીબપુરા ગામે અવાર નવાર એક્સીડન્ટ ના બનાવો બનતા હતા. જેનું મુખ્ય કારણ એ કે ત્યાં બમ્પર બનાવેલ ન હતા. થોડા દિવસો પહેલા એક ટ્રક ચાલકે ૨૭ ઘેટા બકરા ને ઉડાવી દીધા હતા. જેનું કવરેજ કરી અગાઉ પેસ નોટ માં જણાવેલ હતું. ત્યાર બાદ તંત્ર દોડતુ થયુ હતું અને આજે જોવા મળી હતી અને આ કામ મા મહત્વ નું યોગદાન એડવોકેટ ગુલામ નબી નુ રહ્યું હતું.
રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ