ધારી વાલ્મીકી સમાજ મા ભાજપ દ્વારા પેજ કમીટી કામગીરી

હિન્દ ન્યૂઝ, ધારી

                                     ધારી-1 મા ચાલતી ભાજપ બુથપેજ કમીટી બનાવવા માટે ધારી વાલ્મીકી વાસ ખાતે બજરંગ ગ્રુપ પ્રમુખ અને ભાજપ અગ્રણી પરેશભાઈ પટણી, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, કોળી સમાજ અગ્રણી રમેશભાઈ બી મકવાણા, વાલ્મીકી સમાજ ના મગનભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા, ગોપાલભાઈ સોલંકી, વિશાલ સોલંકી વગેરે આ કામગીરી કરી રહ્યા છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment