અરવલ્લી જિલ્લા એલ.સી.બી. દ્વારા ધનસુરા પો.સ્ટે.ના સુકવાંટડા મુકામેથી રોયલ એનફિલ્ડ મોટર સાઈકલ સાથે બોટલ નંગ:૩૫ કિ.રૂ.૨૮,૦૦૦/- નો મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ મુદ્દામાલ:૧,૩૪૦૦૦/- નો પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, અરવલ્લી

પોલીસ મહનીર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભ્ય ચુડાસમા પોલીસ મહાનીરીશ્રક વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા મગદેશન અને સૂચનાઓ આપવામાં આવેલ. જે ઉપરોક્ત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર.પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. અરવલ્લી નાંઓની સૂચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હે.કો ઇમરાનખાન નજામિયા (૨) અ.હે.કો સંજય કુમાર મનોજ ભાઈ (૩) અ.હે.કો. પ્રમોદચંદ સુખદેવ પ્રશાદ સાથે આજરોજ પ્રોહી પેટ્રોલિંગ માં ધનસુરા પો.સ્ટે વિસ્તારમાં હતા, તે દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન ધનસુરા પો.સ્ટે ના સૂકા વાંટડા ગામે આવતા બાતમીદાર થી માહિતી મળેલ કે.એક કાળા કલરની બુલેટ મોટર સાયકલ ઉપર બે ઈસમો (૧) હર્ષરજસિંહ મોહનસિંહ સોલંકી રહે.મોટી મોરી તા.મેઘરજ જી.અરવલ્લી તથા (૨) ધનરજસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે.રખિયાલ તા.દહેગામ જી.ગાંધીનગર નાઓ રાજસ્થાન થી અમદાવાદ ભારતીય બનાવટના વિદેશી લઈ માલપુર.સોમ્પુર પાટિયા થઈ ધનસુરા રોડે થી નીકળનાર હોઈ જે અંગે સુંકાવાંતડા ગામની સીમમાં અણીયોર તરફથી આવતા રોડ ઉપર વર્ચ નાકાબંધી રાખતા બુલેટ નબર:GJ.31.k.8523 ની કિ.રૂ.૧,૩૪,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment