હિન્દ ન્યુઝ, લાખણી તેરવાડા ગામ ખાતે નીલકંઠ મહાદેવ લાઈબ્રેરી નું ઉદ્ધઘાટનવાવ ના ધારાસભ્ય ગેનીબેન તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતજી ઠાકોર હસ્તે કરવામાં આવ્યું હતું. ગામ લોકો ના સાથ સહકાર થી લાઈબ્રેરી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગામ ના વિદ્યાર્થી ઓ ભવિષ્ય માં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી કરતા થાય ગામ નો વિકાસ થાય એ હેતુ થી લાઈબ્રેરી ઉદ્ધઘાટનકરવામાં આવ્યું. આ લાઈબ્રેરી માં ગેનીબેન ઠાકોર(ધારાસભ્ય), ભૂપતજી ઠાકોર(ઉપ જિલ્લા પંચાયત બનાસકાંઠા), હરજીભાઈ ચૌધરી (સદસ્ય જીલા પંચાયત), ભાવાજી ઠાકોર(જીલા પંચાયત) તેમજ ગામ ના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર,…
Read More